એજ્યુકેશનલ ઇનોવેશન ઓનલાઈન

મહેસાણા જીલ્લાનાં ઇનોવેટીવ શિક્ષકો અને ડાયટ વ્યાખ્યાતાઓ ને પોતાનું એજ્યુકેશનલ ઇનોવેશન ઓનલાઈન સબમિટ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો 

ફોર્મ ઓનલાઈન ભરવા માટેની છેલી તારીખ :- ૧-૧૧-૨૦૧૭ છે.  

Educational innovation form

ENGLISH LANGUAGE TRAININGBritish council અને UNISEF ના સહયોગ થી તેમજ જી.સી.ઈ.આર.ટી.,ગાંધીનગર અનુદાનિત અને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા દ્વારા મહેસાણા  જીલ્લાના શિક્ષકો માટે ENGLISH Language teaching and Learning strengthening માટે મહેસાણા જીલ્લામાંથી ENGLISH Language માં Fluency and proficiency ધરાવતા ૧૦૦ શિક્ષકો  તાલીમ માટે પસંદ કરવાના હોવાથી તેમજ ત્યારબાદ આપેલી તાલીમ યોગ્ય રીતે જીલ્લાના શિક્ષકોને આપી શકે તેવા  શિક્ષકોએ નીચે આપેલી લીંક ઉપર રજીસ્ટ્રેશન કરવું તેમજ આ અંગે ડાયટ મહેસાણાને જાણ કરવી .વધુ જાણકારી માટે  સંદર્ભે ડાયટના વ્યાખ્યાતા  ડૉ. દિપ્તીબેન ત્રિવેદીનો સંપર્ક કરવો.

સદર તાલીમ કાર્યક્રમ તારીખ :- ૩૦-૮-૨૦૧૭ ના રોજ ડાયટ મહેસાણા ખાતે યોજાનાર છે. આથી રજીસ્ટ્રેશન કરનાર શિક્ષકે અચૂક જાણ કરવી.


નામ: ડૉ. દિપ્તીબેન ત્રિવેદી

ફોન નંબર: ૯૭૨૫૮૪૮૪૯૯ 

 

નીચેની લીંક પર ક્લિક કરી આપની માહિતી ભરશો

GCERT-UNICEF TEACHER EDUCATOR SELECTION LINK